Bhumi Nutrition Center
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhumi Nutrition Center, Health/Beauty, Surat.
Helping Busy Men & Women Lose 5–10kg 💪
🥗 Fat Loss |
🧠 Gut Health |
🌸 Women’s Wellness
😴 Better Sleep
• More Energy
• Stronger Body
🏆 100+ Lives Transformed
📍 Surat | Online Coaching Available
📩 DM “HEALTH” to start your journey
ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ચાલતા અમારા ન્યુટ્રિશન સેન્ટર પર આવીને
તેમજ ઘરેથી ઓનલાઇન આવીને તમારી અને તમારા ફેમિલીની હેલ્થ સારી કરી શકો.
1 Day Free બોડી ફેટ ચેક અપ અને હેલ્ધી નાસ્તા માટે *YES* reply આપી શકો.
16/05/2026
Healthy Lifestyle તરફ પહેલું પગલું આજે જ भरो! ✨
કોઈ Crash Diet નહીં ❌
કોઈ Heavy Gym Routine નહીં ❌
માત્ર સરળ Lifestyle Changes, Personalized Guidance અને Healthy Habits સાથે Better You તરફની શરૂઆત 💚
🌿 Home-Based Gujarati Wellness Guidance
🌿 Personalized Diet Support
🌿 PCOD & Lifestyle Wellness Support
🌿 Better Energy & Daily Routine
🌿 Real Client Wellness Journey
સ્વસ્થ શરીર, ખુશ મન અને Better Lifestyle માટે
આજે જ તમારી Wellness Journey શરૂ કરો 💫
📞 Book Your Free Consultation Today
📲 DM કરો અથવા WhatsApp પર સંપર્ક કરો
New Space. Same Passion. Better Results. 🚀
શુભ શરૂઆત, એક નવા અધ્યાયની! 🌟
જ્યારે મન બનાવી જ લીધું છે ફિટ રહેવાનું, તો પછી વિજય પાકો જ છે. અમારી સાથે શરૂ કરો તમારી હેલ્થની એક નવી અને સાયન્ટિફિક સફર.
તો પછી રાહ શેની જુઓ છો? હમણાં જ DM કરો કાં તો બાયોમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમારી સીટ બુક કરાવી લો! 🙏✨
ઘરેથી બહાર નીકળ્યા વગર અમારી સાથે ઑનલાઇન કસરત માં આવીને સરળતા થી વજન ઓછું કરી શકો.
1 દિવસની FREE ટ્રાયલ માટે *YES* reply આપી શકો.
Good morning ✨💐
_Consistency boring lagti hai… Par result amazing deti hai ✨_
Let’s work hard and grow together.!
BuildYourEmpire
પરિવર્તન એ જ પ્રગતિ છે! 🔄
માત્ર ૬૦ દિવસમાં ૧૦ કિલો વજન ઘટાડીને Nikhil Patel એ અશક્યને શક્ય કરી બતાવ્યું. મહેનત રંગ લાવી! 👏💯
તમે ક્યારે શરૂઆત કરી રહ્યા છો? 👇
તૈયાર થઈ જાઓ! આ ફોટોની પાછળ એક મોટો સરપ્રાઈઝ છે! 🙌
આ ફોટોમાં એવું શું છુપાયેલું છે જે ‘એક્સાઈટિંગ’ છે?
એ તો સમય જ કહેશે!
બસ થોડા જ સમયમાં!
Stay tuned... and get ready to be amazed!
Huge news! We’ve officially broken into the Top 10! Being ranked #9 among such incredible qualifiers is a dream come true.
A massive thank you to my mentors, my amazing team, and every single one of you who supports our mission of wellness and growth. We don't just build businesses; we build lives. Let’s keep this momentum going! 🌟🙌
Bhumi Nutrition Center – હવે ફિટ રહેવું છે એકદમ સહેલું! 💪
કેમ છો સુરતીઓ?
ખાવા-પીવાના શોખીન તો આપણે બધા જ છીએ, પણ સાથે હેલ્થનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે ને!
જો તમારે પણ વધતું વજન ઘટાડવું હોય કે ફિટ રહેવું હોય, તો હવે ટેન્શન છોડો.
આવો ભૂમિ ન્યુટ્રિશન સેન્ટર પર અને મેળવો:
✅ એકદમ જોરદાર ડાયેટ પ્લાન 🥗
✅ પર્સનલ કોચિંગ 🤝
✅ ફૂલ એનર્જી વાળું રિઝલ્ટ ⚡
ગભરાવાની જરૂર નથી, બસ એક સ્ટેપ ભરો અને તમારી હેલ્ધી લાઈફની શરૂઆત કરો.
📍 સુરત
વધારે માહિતી માટે આજે જ મેસેજ કરો!
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Surat
395009
