Bhavna Prajapati

Bhavna  Prajapati

Share

welcome to Bhavna Prajapati official page.This page on nice thought, comedy, god's photo upload regularly plz support to me

29/05/2026

શ્રી કૃષ્ણ એ શીખવાડ્યું કે
સંબંધો કરતાં સત્ય મોટું છે…
લાગણીઓ કરતાં ધર્મ મોટો છે…
અને જ્યાં સ્વાભિમાન, સત્ય અને ન્યાયની વાત આવે,
ત્યાં મૌન રહેવું પણ ખોટું છે…!!
ક્યારેક જીવનમાં પોતાના લોકો સામે પણ ઊભા રહેવું પડે…
કારણ કે “આપણા” હોવાનો અર્થ એ નથી કે
એ હંમેશા સાચા જ હોય…!! 🚩🔥
શુભ રાત્રિ 😴🌙
ભગવાન શ્રી કૃષ્ણ તમારી દરેક મુશ્કેલીમાં સાચો માર્ગ બતાવે એવી પ્રાર્થના… 🙏

29/05/2026

29/05/2026

29/05/2026

પુરુષની જવાબદારી 💔
"ગરમી થી સ્ત્રી બચી શકે છે...
પણ તડકો 40° હોય કે 45°
પુરુષ ને તો પરિવાર માટે કમાવા જવું જ પડે...! ☀️🥵
કારણ કે પુરુષ થાકી શકે,
પણ જવાબદારીથી ભાગી નથી શકતો...!!"
તમારા ઘરના એ મહેનતુ માણસ માટે એક ❤️ જરૂર મૂકજો...

29/05/2026

🥰 “જે પત્ની દિલથી પ્રેમ કરે, એ જ પતિની સૌથી મોટી તાકાત બને.”💞 “રાશિ નહીં, સમજણ સારી હોય તો જ સંબંધ સુંદર બને.”

29/05/2026

ધર્મ કરતા કર્મ ચડીયાતું છે... 🙏
કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે,
જ્યારે સારા કર્મ કરો તો ભગવાનને આપવું જ પડે છે... ✨❤️
જીવનમાં માણસની ઓળખ તેના કપડાંથી નહીં,
પણ તેના કર્મોથી થાય છે... 💯
કોમેન્ટમાં “જય શ્રી કૃષ્ણ” જરૂર લખજો 🙏👇

29/05/2026

મા ના અધૂરા સપના,દીકરાની સફળતામાં પૂરા થાય છે... ❤️

પોતે ભલે દુઃખ સહન કરે,પણ પોતાના દીકરાના ચહેરા પર હંમેશા ખુશી જોવી હોય છે... 🥺✨

મા અને દીકરાનો પ્રેમ દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે... 💞

|| જય દ્વારકાધીશ || 🙏

29/05/2026

🌸 શુભ શુક્રવાર 🌸
મા લક્ષ્મી ની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે... 🙏
ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધન-ધાન્યની ક્યારેય કમી ના પડે... ✨💰
જય મા લક્ષ્મી ❤️
કોમેન્ટમાં "જય માતાજી" જરૂર લખજો 🙏👇

Want your business to be the top-listed Beauty Salon in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Ahmedabad
380060