Nisha's Bridal Studio

Nisha's Bridal Studio

Share

Makeovers, Makeup and Hair styling. Specialization in Special Effect Makeup

03/05/2024

Shoot for Carl Beauty ✨

25/03/2024

*તમારો જે સંગ છે...*

*_એજ મારી જિંદગી નો કલર ફુલ રંગ._*
*GM.🌹 HAPPY HOLI*

20/12/2023

😋😋😋આજે સવારે 5km ચાલવાના શ્રમ ની કુરબાની આપુ છું … કાલે ફરી દોડી લેશુ 😜એમા શું … ?? લીલા મરચા , લીલુ લસણ , લીલી ડુંગળી , કોથમીર , પાલક , મેથી , સુકા ધાણા આ અજમો ને ચપટીક હીંગ ને ચણાનાં લોટ થી બનતાં આ વ્યનજન નો સ્વાદ 🥰🥰👌😋😋બહેતરીન છે એમા આદુ થી ભરપૂર ચા અફલાતૂન છે 🥰ફુદીના કોથમીર ની ચટણી સ્વાદ થી ભરપૂર છે .. તો મિત્રો મારી જેમજ શિયાળા ને માણજો … સ્વાસ્થ્ય પણ સંભાળજો ને સ્વાદેન્દ્રી ને પણ બચાવજો .. આપ સૌ ને “ happy winter “ 😜😘🥰😁

11/12/2023

❤️😍☺️❤️😍❤️❤️❤️❤️💐💐

09/12/2023

*૧. "રાધે કૃષ્ણ" નો અર્થ*
*..............રાહ દે કૃષ્ણ*
*૨. "રાધિકા કૃષ્ણ" નો અર્થ*
*............રાહ દિખા કૃષ્ણ*
*૩. "મીરા કૃષ્ણ" નો અર્થ*
*..............મેરા કૃષ્ણ*
*૪. "હરે કૃષ્ણ" નો અર્થ*
*.........હર એક ના કૃષ્ણ.*🙏🙏💐💐❤️❤️😍😍🥰🥰

09/12/2023

કુળદેવી દરશન :સોરઠ ભૂમિ સોહામણી, માટેલ ધરામાં વાસ,

મડદાં તું ઉઠાડતી મા, ખમકારી ખોડિયાર.

ખોડેલ ખડગધારી માત, વિદ્યાવળવાળી માત,

પરચા પૂર્યા તેં ઘણાં, થઈ જગતમાં વિખ્યાત.

ડુંગરે ડુંગરે દીવા બળે, તારા મા ખોડિયાર,💐💐🙏

14/09/2023
17/08/2023

મારે સરનામે મળ્યું છે... મારી વિગત કંઇ નથી

જિંદગી... પરબીડિયું બીજાનું હોવું જોઇએ.

- રઈશ મનીઆર💐🙏❤️

15/06/2023

ભર લાગણીઓમાં ભીંજવેલા શબ્દ ને હું પીરસુ છું.,

ક્યારેક એકલતા પી લઉ તો, ક્યારેક કૂવા કાંઠે તરસુ છું...🌹

15/06/2023

જાણ્યું કે તમે મારા નહી થઇ શકો,

છતાં તમને પરાયા માનતાં ન આવડ્યું.

- મરીઝ💐🥰

Want your business to be the top-listed Beauty Salon in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


111, Devraj Mall, Opp. Haveli, India Colony Road, Bapunagar
Ahmedabad
380024

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 2pm