Chauhan Dinesh Koli
social work and information
24/12/2022
જય માતાજી 🙏 જણાવતાં આનંદ થાય છે કે સિદ્ધપુર
વિધાનસભા ના લોક લાડીલા ધારાસભ્ય અને ઉધોગમંત્રી
બળવંતસિંહ રાજપુત તેઓ સરકાર તરફથી મળતા પગાર
ભથ્થા સરકાર મા પરત જમા કરવા CM ને કરી વિનંતી 👌 ખૂબ ખૂબ વંદનીય કાર્ય 🙏🙏🙏🙏🙏 ખૂબ ખૂબ
હાર્દિક શુભકામનાઓ 🌹🌹🌹🌹🌹 અભિનંદન
જય માતાજી 🙏 આપ સૌનુ સ્વાગત છે
ગુજરાત માં સૌથી વધુ વસ્તી કોની
1. કોળી 2. ઠાકોર
બંને ક્ષત્રિય જ્ઞાતિ છે
જય માતાજી 🙏 રાજા માન્ધાતા ના વંશજો કોળી સમાજ ના સમાજબંધુઓ ને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ
જય માતાજી 🙏 ફરી પાછો ઓક્સિજન આવી રહ્યો છે એટલે રોગ પ્રતિકારક શકિત વધારતા રેજો
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Ahmedabad
