Dr Pradip khambhaliya

Dr Pradip khambhaliya

Share

" Social activist "
" Doctor by profession"
" મનોરંજન ની દુનિયા માં આપનું સ્વાગત છે " 😅🙏

15/08/2025

" Out of 15 vote sardar vallabhbhai patel got 12 vote for pm ...he sacrifice a lot for our country 🇮🇳🇮🇳

04/08/2025

" અદ્ભુત અવિશ્વસનીય જીત " અભિનંદન ટીમ ઇન્ડિયા 👏👏

21/06/2025

" International yoga day " 🧘

12/05/2025

👑 વિરાટ કોહલી નું ટેસ્ટ ફોર્મેટ માંથી નિવૃતિ "

12/05/2025

" ભારત નું એર ડિફેન્સ સિસ્ટમ સમજીને પાકિસ્તાને તોડ્યું ખેડૂત નું સોલર સિસ્ટમ " 😆

11/05/2025
10/05/2025

યુદ્ધ વિરામ...

પાકિસ્તાન સાથે ની જંગ એ દરેક હિન્દુસ્તાની ની સ્વાભિમાન ની લડાઈ છે ...
આપણી સેના માં એ તાકાત છે કે પાકિસ્તાન ને નેસ્તનાબુદ કરી શકે એમ કોઈ શંકા ને સ્થાન નથી ...

આપના ડિફેન્સ સિસ્ટમ, રાફેલ , s 400 , અને જાંબાજ સૈનિક દુશ્મન ને રાખ કરી શકે છે પરંતુ આપણે ઈતિહાસ માંથી કંઈક શીખવું પડશે ...

એક ઉદાહરણ રશિયા યુક્રેન ની લઈએ
2022 માં જ્યારે રશિયા એ યુક્રેન પર હુમલો કર્યો તો લોકો ને લાગ્યું કે રશિયા રાતોરાત યુક્રેન ને ખતમ કરી નાખશે પરંતુ આજે 3 વર્ષ પછી પણ લડાઈ ચાલુ છે રશિયા એટલું શક્તિશાળી હોવા છતાં યુક્રેન એક નુ બે નથી થયું ...

બીજું ઉદાહરણ અમેરિકા અફઘાનિસ્તાન નું લઈએ
અમેરિકા એ 2001 માં અફઘાનિસ્તાન ને તાલિબાન માંથી મુક્ત કરાવવા માટે અમેરિકા એ પોતાની સૈન્ય ઉતાર્યું ...20 વર્ષ સુધી જંગ ચાલ્યું અને છેલ્લે અમેરિકા ને હારી ને પાછું વતન માં જતું રહેવું પડ્યું .તાલિબાન આજે પણ ત્યાં જ છે ...

આ ઉદાહરણ દર્શાવે છે કે યુદ્ધ કોઈ આઈ.પી. એલ મેચ નથી કે જે 4 કલાક માં પતિ જાય અને એનો ફેસલો આવી જાય ...

આ એ લડાઈ છે જ્યાં એક ઇંચ માટે લોહી વહે છે , શ્વાસ થંભી જાય છે , જ્યાં પોતાના પોતાનાથી હંમેશા માટે સાથ છૂટી જાય છે ..

યુદ્ધ નો મતલબ સમજાવો પડે આ એ લડાઈ છે જે લોહી માંગે છે 1965 હાજી પીર લડાઈ જીતવા માટે ગોળી ઓ ખાવી પડેલી , લોહી ની નદીઓ વહેલી ...
આપડે યુદ્ધ ની ગંભીરતા સમજીએ અને આવેલા ફેંસલા ને સ્વીકારીએ ... જય હિન્દ ...

10/05/2025

INS વિક્રાંત એ ભારતીય નૌકાદળમાં સેવા આપતું એક વિમાનવાહક જહાજ છે .

આ જહાજ ભારતનું ચોથું અને સ્થાનિક સ્તરે બનેલું પ્રથમ જહાજ છે. તેનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા કરવામાં આવ્યું હતું. વિક્રાંત નામ ભારતના પ્રથમ વિમાનવાહક જહાજ INS વિક્રાંત (1961) ને શ્રદ્ધાંજલિ છે .

સંસ્કૃતમાં વિક્રાંતનો અર્થ "હિંમતવાન" થાય છે .
આ જહાજનું સૂત્ર, "जयम सम युधिस्पृधः" ( સંસ્કૃત ), એટલે કે "જેઓ મને પડકારવાની હિંમત કરે છે તેમને હું હરાવું છું" (અંગ્રેજી).
તે હાલમાં ભારતીય નૌકાદળમાં બે સક્રિય વિમાનવાહક જહાજોમાંથી એક છે , બીજું મુખ્ય INS વિક્રમાદિત્ય છે .

જહાજની ડિઝાઇન પર કામ 1999 માં શરૂ થયું હતું.

2009 માં તેની કિલ નાખવામાં આવી હતી.

વાહકને ડિસેમ્બર 2011 માં ડ્રાય ડોકમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને ઓગસ્ટ 2013 માં લોન્ચ કરવામાં આવ્યું હતું .

બેસિન ટ્રાયલ ડિસેમ્બર 2020 માં પૂર્ણ થયા હતા, અને દરિયાઈ ટ્રાયલ ઓગસ્ટ 2021 માં શરૂ થયા હતા.

તેનો કમિશનિંગ સમારોહ 2 સપ્ટેમ્બર 2022 ના રોજ યોજાયો હતો.

એરક્રાફ્ટ ફ્લાઇટ ટ્રાયલ 2023 માં પૂર્ણ થયા છે.

પ્રથમ દરિયાઈ ટ્રાયલ સમયે પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે ₹ 23,000 કરોડ

તે છત્રીસ વિમાનોના હવાઈ જૂથને વહન કરી શકે છે,

તબીબી સુવિધાઓ : આ જહાજમાં પાંચ તબીબી અધિકારીઓ અને 25 સહાયકો દ્વારા સંચાલિત 16-બેડની હોસ્પિટલ પણ છે.
સુવિધાની અંદર મેડિકલ/જનરલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, મહિલા વોર્ડ, કેઝ્યુઅલ્ટી અને ICU સહિત અનેક વોર્ડ છે . તે જહાજમાં જ કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા સક્ષમ છે. સીટી સ્કેન સુવિધા પણ ઉપલબ્ધ છે.

08/05/2025

🇮🇳🇮🇳🇮🇳

08/05/2025

" આઈ.પી.એલ મેચ રદ "

" કંઈક નવું થવા જઈ રહ્યું છે ?" 💥💥

Want your business to be the top-listed Beauty Salon in Botad?
Click here to claim your Sponsored Listing.

Website

Address


Botad