Patidar_rajkot9
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Patidar_rajkot9, Health/Beauty, Rajkot word9, Rajkot.
શીવલીંગ પર દુધ ચડાવવા ને બદલે એનુ કોઈ ગરીબ ને દાન ન કરાય ?? આવા દરેક દોઢ ડાહ્યા ને આપેલો સચોટ તર્કબદ્ધ અને વૈજ્ઞાનિક સંદર્ભ સાથે નો જવાબ.👏👏
*પાટીદાર તેમજ સવર્ણ સમાજ ને જાહેર અપીલ*
અનામત માટે જે યુવાઓએ સંઘર્ષ કર્યો તે બધા ને તન મન અને ધન થી સપોર્ટ કરજો પછી તે ગમે તે પક્ષ માં હોય.. જો જો બીજીવાર કોઈ લડવા તૈયાર નહીં થાય.. તે લોકોએ EBC 10% અપાવી છે જેનો લાભ ભારત ના તમામ સવર્ણો યે લાભ મળ્યો છે.
21/10/2022
આપણે સિંગનો એક દાણો ખાઈએ, આપણે સીંગતેલ ખાઈએ...પણ ક્યારેય વિચાર્યું છે કે એ સીંગનો દાણો કે એ સીંગતેલનો ડબ્બો આપણાં સુધી કેવીરીતે પહોંચ્યો ??? આપણાં સુધી આ બધી ખેત પેદાશ સરળતાથી પહોંચે એ માટે ખેડૂત આખા દિવસમાં એક કિલો રજકણ-ધુળ ખાઈ જાય છે.... પોતાના માથાનો પરસેવો પગની પેનીએ પહોંચે છે ત્યારે આપણી સવાર બપોર અને સાંજની થાળી તૈયાર થાય છે... વંદન, અભિનંદન,સલામ છે આવા ખેડૂતભાઈઓને.... મને ગર્વ છે કે હૂઁ આ દેશનો અન્નદાતા છું, મને ગર્વ છે કે હૂઁ ખેડૂત છું
જય જવાન..... જય કિસાન.....
20/10/2022
Thank you Rajkot police commissioner shree Bhargavsir
13/10/2022
10/10/2022
શ્રી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ નો 18-મો શરદ ઉત્સવ-2022 ના કાર્યક્રમ નુ તા. 9/10/2022 ને રવિવારે ના રાતે 8-30 કલાકે આયોજન કરેલ.
પી એમ મોદીની ગુજરાતને બમ્પર ભેટ,
07/10/2022
મા ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ઉમા એગ્નોસ્ટિક સેન્ટર તારીખ ૦૧/ ૧૦ / ૨૦૨૨ ના મંગળવાર થી આપની સેવામાં કાર્યરત થશે.
લોટો તથા ગોટો જોજો જરૂર જય જય નરેન્દ્ર મોદી
મોદી જી ની મેટ્રો આવી રે.
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Rajkot Word9
Rajkot
360005
