Mlz_fit_coach
we make the world healthier and happier
11/07/2022
It supports to productive out
30/06/2022
Congratulations my dear, you got amazing body transformation
05/06/2022
Try to understand
29/05/2022
કંઈ પણ શ્રેષ્ઠ ને પામવું હોય તો, પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ
_સ્વામી વિવેકાનંદ
Have a nice day
13/05/2022
Whatsapp/ call for zoom link on 9428699446
09/05/2022
*નિયમિત excercise નું સ્વાસ્થ્ય માં મહત્વ.*
- કંટ્રોલ વેઇટ
- બર્ન કૅલરી
- બુસ્ટ એનર્જી લેવલ
- પ્રમોટ બેટર સ્લીપ
- ઈનક્રેઝ HDL
-Lowers LDL
- ઇમ્પ્રુવ બ્લડ ફલો
For more: whatsapp/call on:9428699446
Health & fitness coach
Lalaji.
Have a nice day
22/04/2022
After 25 yer I ate it, really amazing test
સ્વસ્થ આહાર એટલે ∆ આકાર માં ખોરાકનું પ્રમાણ કેજે ,વ્યક્તિ ને દવાઓથી દુર રાખી, હેલ્થ માં મદદ કરે છે.
1)તેલ, ઘી, બટર,નમકીન ~ઓછું
2)સ્વીટ્સ,ગોળ. ~~ નં 1થીવધારે
3)દૂધ,પનીર, દહીં, છાશ,. ~~~નં 2થી વધારે
કઠોળ
4)ફળો. ~~~~નં 3થી વધારે
5)કંદમૂળ,લીલા શાકભાજી ~~~~~નં 4થી વધારે
6)બધા અનાજ. ~~~~~~નં 5થી વધારે
For more, join my online live zoom session.
Call or whatsapp for zoom link on :9428699446
Lalji zapadiya
Health & fitness coach
"શરૂઆત નું result ખૂબ નાનું હોય છે."મહત્વનું એ છે કે હેલ્થ કઈ દિશામાં છે.
04/04/2022
Invite 1,and than 8will come spontaneous
Be aware live healthy for more call or whatsapp me on 9428699446
17/03/2022
આજથી 20 વર્ષ પેલા theator માં એક જાહેરાત આવતી હતી .જેમ કે એક ખેડૂત પોતાની વાડીમાં હળ ચલાવતા ચલાવતા મોબાઈલ ફોન કરીને પોતાની પત્નીને કહેતો કે બપોરનું ભાત,(ભોજન) અપીજા ,ત્યારે એ વું લાગતું કે આમ બધા પાસે થોડો ફોન આવી શકે .પણ અત્યારે.?
આના પરથી કહી શકાય કે આફ્ટર 20વર્ષ પછી જો proper attention નહીં આપવામાં આવે તો બાળકોની પોઝિશન શું હશે તે તો સમય જ બતાવશે...
For more join my zoom virtual session call /whatsapp on 9428699446
Fb/insta
Mlz_fit_coach
17/03/2022
Happy Holi...
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Website
Address
Rajkot
