Yuva Aravind Sarvaiya

Yuva Aravind Sarvaiya

Share

Social activities, culture reflection, social media awareness, festival fun will be seen in this page

12/06/2026

મારી ચેનલ વીસે #ગુગલ ના મંતવ્યો.
https://youtube.com/?si=ITEN0ZtUk5zXZw25

Perfect સફળતા , હોટલ બિઝનેસમેન, હોટલ મેનેજમેન્ટ વિશે વાત, એક થી વધુ હોટલો નું સંચાલન તથા માર્ગદર્શન 01/06/2026

હોટલ ક્ષેત્રના #ઉદ્યોગપતિ સાથે ખાસ #મુલાકાત .
પ્રેરણાત્મક વિશેષ વાત #પોડકાસ્ટ માં 👇
https://youtu.be/xIGGWwehcQ8?si=dJYoqRX5YQDtzXkO

👆આ પોડકાસ્ટ માં 👉 હોટલ ઉદ્યોગની કાર્યપદ્ધતિ,
👉 ગ્રાહક સંતુષ્ટી, તથા 👉 નવી કારકિર્દીની તકો, વિશે વાત કરી છે, 👑સમાજ ગૌરવ👑 એવા
🏆 #રમેશભાઈ તથા 🏆 #જયસુખભાઈ દ્વારા ગુજરાતમાં સંખ્યાબંધ હોટલોની શાખાઓ વૃદ્ધિ પામે ચૂકી છે,
#લાઈક 👍 #કોમેન્ટ🖋️ #શેર🔄 #સસ્ક્રાઇબ🌈

Perfect સફળતા , હોટલ બિઝનેસમેન, હોટલ મેનેજમેન્ટ વિશે વાત, એક થી વધુ હોટલો નું સંચાલન તથા માર્ગદર્શન મક્કમ મનોબળ, દ્રઢ ઈચ્છા શક્તિ અને કંઈક નવું કરવાની મનોકામના હોય તો જરૂરથી સફળતાના શિખરો સર થાય છે. હા... આજે વાત કરવી ...

23/05/2026

કવિઓનો સથવારો

12/05/2026

#વિદ્યાર્થીઓની કારકિર્દીને લાગતા પ્રશ્નોનું #સમાધાન👇
https://youtu.be/O0yD_t7_yPA?si=1NWo6o39UQPkPZqN
સંપૂર્ણ વિડિયો👆નિહાળો👆youtube ચેનલ પર

With Yuva Aravind Sarvaiya

Photos from Yuva Aravind Sarvaiya's post 03/05/2026

ધ્રાસકો પડી ગયેલો આ ફોટો જોઈને. મન પહેલા સુન્ન થઈ જાય ને પછી ખિન્ન થઈ જાય એવી ઇમેજ છે આ જબલપુર ક્રૂઝ અકસ્માતની. માની ગોદમાં જળસમાધિ લઈ ચૂકેલું બાળક. અને એ હકીકત પણ છે. ચાર વર્ષનું બાળક માને વીંટળાયેલું મળી આવ્યું પણ બેઉમાં પ્રાણ રહ્યા નહોતા. માએ જીવ પર આવી બાળને બચાવવા છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ કર્યા હશે, પણ એના શ્વાસ ખૂટ્યા અને એટલે બાળકના ય ખૂટ્યા હશે, બાળકના અંતિમ શ્વાસ જોઈને માનું ધબકતું હૈયું જીજિવિષા છોડી ચૂક્યું હશે. પણ એ માસૂમનો અંતિમ વિસામો હેતાળ માની હૂંફાળી ગોદમાં થયો એ આ કરુણ ઘટનાનું એકમાત્ર આશ્વાસન.

પણ આ ફોટો એઆઈ જનરેટેડ નીકળ્યો એવા અહેવાલ છે. Decopy વેબસાઇટ પણ કન્ફર્મ કરે છે કે ઇમેજ બનાવાયેલી છે ને જબલપુર કલેક્ટરના ઓફિશિયલ હેન્ડલ પર પણ ચોખવટ આવી ગઈ કે આ ફોટો એ ક્રૂઝ અકસ્માતનો નથી, ફેક છે ! ચિત્ત ચકરાવે ચડી જાય એવી વાત છે. લોકોની સંવેદના સાથે રમત કરવા માટે આ ફોટો બનાવનારને વખોડવો કે માણસની જિંદગી સાથે જે રમત આપણે ત્યાં જાહેર મનોરંજનમાં ઉઘાડેછોગ થઈ રહી છે એ બાબતે ઢંઢોળવા માટે વખાણવો !
#કોપી_પેસ્ટ

~ જય વસાવડા

27/04/2026

Promotion available to any community in any event contact WhatsApp 9879330713

12/04/2026

01/04/2026

Awareness

Want your business to be the top-listed Beauty Salon in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Puna Gam
Surat
395010