Health Arrow

Health Arrow

Share

Say Hii to Healy
Frequencies for your life.

03/01/2026

તમારા જીવનમાં

❓ કામ અટકી ગયું છે?
❓ Business / job માં growth નથી?
❓ Relationship, health અથવા money માં confusion છે?

👉 કારણ બહાર નહીં, અંદર energy level પર હોઈ શકે છે.

હું સ્પેશિયલ તમારા માટે :

🔹 Aura Analysis
🔹 Resonance (Gemstone, Emotional blockage, stress pattern, carrer guidance)
🔹 Coaching Analysis

દ્વારા તમને સમજાવું છું કે:

👉 ક્યાં energy block છે?
👉 કેમ progress અટકી છે?
અને આગળ વધવા માટે શું બદલવું જરૂરી છે?

📌 Simple Gujarati explanation
📌 Real-life examples
📌 Practical guidance (no fear, no prediction)

✨ Self-clarity • Confidence • Direction
✨ Healing + Awareness based approach

📩 Message કરો “REPORT” લખીને
અને તમારી life energy વિશે સ્પષ્ટતા મેળવો.

14/12/2025

More info- 9870029231

21/11/2025

🔹️मैं उमेश पटेल, सूरत से हूँ। मैं पिछले दो वर्षों से हीलिंग प्रोफेशन से जुड़ा हूँ।
🔹️आप सभी जानते हैं कि अब AI तकनीक ही भविष्य है। इसलिए, स्वास्थ्य और कल्याण के क्षेत्र में, एक ऐसी तकनीक विकसित की गई है जो हमारे शरीर, मन और आत्मा का विश्लेषण करके समस्या क्षेत्र का पता लगाती है। 🔹️शारीरिक स्तर पर, किस अंग में ऊर्जा कम है? कमी कहाँ है? मानसिक स्तर पर, भावनात्मक स्तर पर, आध्यात्मिक स्तर पर, समस्या कहाँ है? 🔹️साथ ही, समस्या का सटीक कारण भी ऑरा रिपोर्ट में दिखाया गया है। चाहे वह कर्म से संबंधित हो या पूर्वजो. More info- 9870029231

25/09/2025
15/09/2025

🔹️હું ઉમેશ પટેલ સુરતથી વાત કરું છું.હું છેલ્લા બે વર્ષથી હીલિંગ પ્રોફેશન સાથે જોડાયેલો છું.
🔹️તમને બધાને જ ખબર છે કે AI ટેકનોલોજી હવેનું ભવિષ્ય છે.તો હેલ્થ અને વેલનેસમાં એવી જ એક ટેકનોલોજી ડેવલોપ થઈ છે જે આપણા Body, Mind, Soul ને એનાલાઈઝ કરીને પ્રોબ્લેમ એરિયા શોધે છે. 🔹️ફિઝિકલ લેવલ પર કયા ઓર્ગનમાં એનર્જી ઓછી છે? ક્યાં ડેફિશિયન્સી છે? મેન્ટલ લેવલ પર, ઈમોશનલ લેવલ પર, સ્પિરિચ્યુઅલ લેવલ પર ક્યાં પ્રોબ્લેમ છે? 🔹️સાથે સાથે એ પ્રોબ્લેમનું એક્ઝેક્ટ કારણ પણ Aura રિપોર્ટમાં બતાવે છે. કે કાર્મિક છે કે પૂર્વજથી છે, પેરેન્ટલ છે કે ગ્રાન્ડ પેરેન્ટલથી છે. આ બધું એક Ai ડ્રીવન એપ્લિકેશન દ્વારા રન થાય છે.
🔹️ખાસ વાત એ છે કે આ ટેકનોલોજી તમને શારીરિક હીલિંગ તો આપે જ છે, પણ સાથે સાથે ડિસ્ટન્સ હીલિંગ પણ આપે છે.
🔹️આ ટેકનોલોજીની વધુ જાણકારી માટે અમારી ડેઈલી ઝૂમ મીટિંગ થતી હોય છે. તો તમારો વેલ્યુએબલ સમય કાઢીને એ ઝૂમ મીટિંગમાં તમે આવી શકો છો અને એ મીટિંગ પછી આપણે એક કોલ પર એનું ડિસ્કશન કરી શકીએ છીએ. થેન્ક્યુ.
📱- 98700 29231

13/08/2025

Future medicine for frequencies.. More info. 098700 29231

02/08/2025

હું જર્મનીથી આવતું Ai વાળું પેટન્ટેડ Healy ડિવાઇસ અને સિંગાપોર થી આવતી સ્ટેમ સેલ Biocellix, આ બંને પ્રોડક્ટમાં ડીલ કરું છું.

Healy ડિવાઇસ શરીર,મન અને આત્માના પ્રોબ્લેમ માટે છે. જેની કિંમત 23,000 rs થી શરૂ થઈને ₹2,50,000 rs સુધી જાય છે.

Biocellix સ્ટેમ સેલ પ્રોડક્ટ તમારા શરીરના 300 થી પણ વધારે રોગો પર કામ કરવા માટે સક્ષમ છે. તેના એક પેકેટ ની કિંમત 2000 rs રહેશે.

3 packet (60 sachets) = 6000
6 packet(120 sachets) = 12000
9 packet(180 sachets) = 18000
12 packet(240 sachets) = 24000

31/07/2025

More info. 098700 29231

25/07/2025

Healy અને MagHealy બંને રોજિંદા કામમાં આવતુ જર્મન ઉપકરણ છે.
જેનો ઉપયોગ બાળક પણ સરળતાથી અને સુરક્ષિત રીતે કરી શકે છે.
આ માત્ર કોઈ રોગને મટાડવાનું સાધન નથી પરંતુ સ્વસ્થ લોકોના સ્વાસ્થ્યને જાળવવામાં પણ ખૂબ અસરકારક છે.
એક જ હિલી ઉપકરણ પરિવારના તમામ સભ્યો માટે પૂરતું છે.

આવો અમારી સાથે જોડાઓ અને આ ભાવી ટેક બિઝનેસનો ભાગ બનો.
તમારા પોતાના શહેરમાં સારી આવક અને સારું સ્વાસ્થ્ય મેળવવા આજે જ સંપર્ક કરો.
☎️ 098700 29231

16/07/2025

હિલી ડિવાઇસ ક્વોન્ટમ સેન્સર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી તમારા શરીરને કઈ ફ્રિક્વન્સી ની જરૂર છે તે ચેક કરીને વ્યક્તિગત કરંટ ફ્રિક્વન્સી આપે છે.
સુરતમાં અમારું હિલી એક્સપિરિયન્સ ઝોન જહાંગીરપુરા એરિયામાં છે ત્યાં થેરાપી લેવા આવું હોય તો તેનો ચાર્જ 200 Rs. છે.
અમે હિલી ડિવાઇસને ભાડેથી પણ આપીએ છીએ.ભાડું 300 Rs અને 400 Rs રૂપિયા રહેશે.
હિલી ડિવાઇસ ખરીદીને એનો બિઝનેસ કરવા માટે મળો અથવા કોલ કરો. 📞 9870029231

Want your business to be the top-listed Beauty Salon in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Address


Jahangirpura
Surat
395005